અમદાવાદ ના સેટેલાઈટ સ્થિત ડી-માર્ટે ગ્રાહકો સાથે આચરી છેતર પિંડી

ડી – માર્ટ માં ખરીદી કરતા ગ્રાહકો સાવધાન અમદાવાદના સેટેલાઈટ સ્થિત ડી-માર્ટે ગ્રાહકો સાથે આચરી છેતર પિંડી સ્ટોરમાં મૂકવામાં આવેલા પેકેટ પર નિયમ પ્રમાણે નહોતી વિગતતોલમાપ વિભાગ દ્વારા ફટકારાયો ₹90 હજારનો દંડ