વાયુ પ્રદૂષણને જોતાં સરકારે તાત્કાલિક શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે જે શુક્રવારથી જ લાગુ થશે. છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને ફટકાર લગાવી હતી અને પગલાં ભરવા માટે આદેશ આપ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જૉ રાજધાનીમાં મોટા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવામાં આવતું હોય તો પછી બાળકોને શાળાએ કેમ મોકલવામાં આવી રહ્યા છે?સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એનવી રમન્નાએ દિલ્હી સરકાર તરફથી હાજર વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું,દિલ્હી તરફથી કોણ હાજર થઈ રહ્યું છે? સિંધવી અમે તમારા નિવેદનોને ગંભીરતાથી લીધા છે. તમે અનેક દાવા કર્યા છે. તમે કહ્યું છે કે તમે સ્કૂલ બંધ કરી દીધા છે. પરંતુ તમામ સ્કૂલ બંધ નથી. 3થી 4 વર્ષના બાળકો સ્કૂલે જઈ રહ્યા છે.’
Related Posts
વાહકજન્ય રોગ નિયંત્રણ માટે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓ શરૂ કરવામાં આવી
– રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો, નિદાન, સારવાર સહિતની માહીતી આપવામાં આવી રહી છે મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે વિરમગામ સહિત…
વ્યમ રક્ષામઃ અમે છીએ દરિયાઈ સીમાના જાંબાઝ પ્રહરી: દેશ વિરોધી થતી હિલચાલ પર સતત નજર રાખતા એકમાત્ર દરિયાઈ સીમાના જાંબાઝ રક્ષક..ભારતીય તટ રક્ષક (ભાગ-1) 26/11 ના હુમલાને ફરી ન થવા દેવાના દ્રઢ નિર્ણય સાથે સજ્જ રહેતું ભારતીય તટ રક્ષક દળ
જીએનએ અમદાવાદ: ભારતના દરિયા કિનારે ઘૂસણખોરી રોકવા અને દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોને બચાવવા માટે એક સેના જેમને દરિયાના…
: આજની હેડલાઈન :
😷નવા ભાવવધારાસન સાથે યોગ સપ્તાહની શરુઆત’ 😷’પ્રેટ્રોલપંપની અણિએ ખુલ્લેઆમ લુંટાતી ગુજરાતની જનતા’ 😷રાજયસરકારને કરોડો રુપિયાનુ પેકેજ આપતી આમ જનતા. 😷’શબાશન…