સાબરમતી વોર્ડ ખાતે મહાનગર ના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુ.

આજ રોજ સાબરમતી વોર્ડ ખાતે મહાનગરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર ના હસ્તે સ્વ. હરેશભાઇ બળવંતરાય ભાવસાર ચોક નું નામાભિધાન કરવામાં આવ્યુઆ પ્રસંગે શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, સ્ટેન્ડિગ ચેરમેન શ્રી હિતેશભાઇ બારોટ, દંડક શ્રી અરૂણસિંહ રાજપૂત તથા ચેરમેનશ્રીઓ અને ડે. ચેરમેનશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા