*લાંચીયો ASI રાજેન્દ્ર ચાવલા 30 હજારની લાંચ લેતાં ઝડપાયો*

પાલનપુર પોલીસમાં મારામારીના ગુનામાં હાજર કરાયેલા શખ્સોને માર ન મારવા તેમજ તાત્કાલીક જામીન આપવા મામલે પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ અને ત્રણ વર્ષ અગાઉ નરભક્ષી રીંછને શૂટ કરનારા રાજેન્દ્ર ચાવલાને એસીબીએ લાંચ લેતાં ઝડપી લીધો છે