ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે.

ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધી સહાય અપાશે.

#farmers #news