ઈંડા-નોનવેજની લારીઓ અંગે અમદાવાદ મનપાનો યુ ટર્નવિવાદ વધતા AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફેરવી તોડ્યુ હિતેશ બારોટે કહ્યું- ઈંડા-નોનવેજ ની લારીઓ હટાવવા કોઈ જાહેરાત કરી નથી.

ઈંડા-નોનવેજની લારીઓ અંગે અમદાવાદ મનપાનો યુ ટર્નવિવાદ વધતા AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ફેરવી તોડ્યુહિતેશ બારોટે કહ્યું- ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા કોઈ જાહેરાત કરી નથી, માત્ર 100 ફુટ રોડ પર અડચણરૂપ જે પણ લારી-ગલ્લા હશે એ હટાવાશે