શિનોર તાલુકાના વણિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આઠ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયોચાંદોદ ની નેચર હેલ્પ ફાઉન્ડેશન ટીમ ની મદદ લેવાઇ હતી.

શિનોર તાલુકાના વણિયાદ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી આઠ ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરાયોચાંદોદ ની નેચર હેલ્પ ફાઉન્ડેશન ટીમ ની મદદ લેવાઇ હતી નર્મદા કેનાલમાં માછલા પકડવાની જાળમાં ફસાયેલો અજગર હતો અજગર નેચર હેલ્પ ફાઉન્ડેશનના જીગ્નેશ માછી અને ટીમ ના યુવાનોએ જાળી કાપી અજગરને રેસ્ક્યુ કર્યોઅજગર કલાકો સુધી માછલાં પકડવાની જાળી માં ફસાયેલો હોય મોઢાના ભાગે ઇજાપહોંચી હતી ઇજાગ્રસ્ત અજગરને શિનોર વનવિભાગને સોંપી સારવાર ની તજવીજ હાથ ધરાઈ હતી