*ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે-અશ્વિન કોટવાલે*

ગુજરાતમાં રાજ્યસભાની જાહેર થતાં જ કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે ભાજપ પર મોટો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપ વધુ સીટો મેળવવા ઓફર કરી હોવાનો અશ્વિન કોટવાલે આરોપ કર્યો. તેમણે કહ્યું કે વધુ સીટો મેળવવા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે તેમણે દાવો કર્યો કે કોંગ્રેસના 72માંથી કોઈ ધારાસભ્ય પક્ષપલટું નહીં કરે.ચાર સીટ પર આવી રહેલી ચૂંટણીમાં બે સીટ કોંગ્રેસ જીતશે