રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સીન લેવા જતી 2 મહિલા ને કાર ની ટક્કર વાગતા ઇજા.

અમદાવાદહાથીજણ રિંગરોડ પાસે આવેલા રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સીન લેવા માટે જતી 2 મહિલા રસ્તો ક્રોસ કરતા સમયે પુર ઝડપે ચાલતી કારે ટક્કર મારી અને એની પાછળ આવતી બીજી કાર પણ ટકરાઈ રામોલ-હાથીજણ અર્બન હેલ્થ સેન્ટર માં વેક્સીન લેવા જતી 2 મહિલા ને કાર ની ટક્કર વાગતા ઇજા થઇ બન્ને મહિલા વિનોબાભાવેનગર ની હોવાનું જાણવા મળેલ છેબંન્ને મહિલાને 108 માં સારવાર માટે હોસ્પિટલ લાઇ જવામાં આવ્યાવિવેકાનંદનગર પોલીસ ઘટના સ્થળ પર