Breking News.. ગુજરાતનું લાયસન્સ વિશ્વભરમાં માન્ય ગણાશે ઈન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઈવિંગ લાયસન્સ લોન્ચ થશે.

ગુજરાતનું લાયસન્સ વિશ્વભરમાં માન્ય ગણાશેઈન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઈવિંગ લાયસન્સ લોન્ચ થશે ગુજરાત સરકાર ટૂંક સમયમાં લોન્ચ કરશે ઓનલાઈન અરજી કરીને લાયસન્સ ઘરે બેઠા મેળવી શકાશેજેમની પાસે લાયસન્સ છે તેમણે ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં આપવી પડે વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ, વિદેશ પ્રવાસે જનારાઓને લાભ