અમદાવાદ ના ખોખરા મા ખોખરા યુથ ફેડરેશન તેમજ ખોખરા પોલિસ સ્ટેશન ના સહયોગ થી માસ્ક અને સેનેટાઈઝર ની બોટલો નાગરિકો તેમજ વેપારી ઓને વિતરણ કરાશે.

અમદાવાદ ના ખોખરા મા ખોખરા યુથ ફેડરેશન તેમજ ખોખરા પોલિસ સ્ટેશન ના સહયોગ થી માસ્ક અને સેનેટાઈઝર ની બોટલો નાગરિકો તેમજ વેપારી ઓને વિતરણ કરાશે

કોરોના ના સંકઁમણ મા લોકો સમજી બેઠા છે કે કોરોનામુકત થઈ ગયા છે તેથી શહેર ના નાગરિકો ને જાગૃત કરવા માટે વિતરણ કરાશે માસ્ક અને સેનેટાઈઝર

તમામ ગાઁહકો તેમજ મુખ્ય બજારો મા બેકાબુ ભીડ ને ધ્યાન મા રાખી ને લોકો ગંભીર બંને અને સામાજિક અંતર જાળવી રાખી ને માસ્ક પહેરતા થાય અને હાથ સેનેટાઈઝ કરે તે હેતુ થી ૫૦૦૦ હજાર માસ્ક અને ૫૦૦૦ હજાર સેનેટાઈઝ ની બોટલો વિના મુલ્યે વિતરણ કરાશે

સવારે ૧૧ કલાકે
ખોખરા મણિયાસા શ્રીજી ડેરી ની પાસે દક્ષિણી અંડર પાસ પાસે ખોખરા ખાતે
૨ જી નવેમ્બર ના મંગળવારે