અમદાવાદ મા દિપાવલી ના તહેવારો ને લઈ ને શહેર ભર ની પોલિસ સતઁક બની સમગઁ શહેર મા મુખ્ય બજારો મા તેમજ મુખ્ય માગઁ પર પોલિસ ના ચુસ્ત બંદોબસ્ત તેમજ પગપાળા પૈટૌલિંગ ને નાગરિકો અને વેપારી ઓના હિત મા સઘન બનાવાયા
ખોખરા પોલિસ એ પણ સઘન બંદોબસ્ત સાથે પગપાળા પૈટૌલિંગ હાથ ધરી ને સમગઁ ખોખરા ના મુખ્ય માગઁ પર પૈટૌલિગ હાથ ધયુઁ
વેપારી ઓ તેમજ નાગરિકો ને પોલિસ તેમની સુરક્ષા અને સલામતી માટે ખડેપગે સેવા મા તહેનાત છે તેની પઁતિતિ કરાવી હતી
ખોખરા સકઁલ તેમજ હાટકેવર ના મુખ્ય બજાર ના વેપારી ઓ એ ખોખરા પોલિસ ની સતઁકતા ને બિરદાવી દિપાવલી ના તહેવારો મા સતત તેમની સેવા મા કાયઁરત રહે તેવી માગણી અને લાગણી પણ વ્યક્ત કરી હતી
ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ પી એસ આઈ હડિયા અને તેમના પોલિસ જવાનો એ સતત ટાફિઁક જામ થી વ્યસ્ત રહેતા એલ જી ઓવરબિજ ના છેડે ટાફિઁક ને સુચારુરુપે વાહનવ્યવહાર ને સરળ પણ કયોઁ હતો અને એક ટીમ ને ત્યાં પણ તહેનાત કરી હતી