PSI લોકરક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર

બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
શારીરિક કસોટીમાં પાસ થયેલા આપશે લેખિત પરીક્ષા
15 અને 8 ઘણાનો નિર્ણય બદલાયો
ઉમેદવારોની માંગ રાજ્ય સરકારે સ્વીકારી
શારીરિક કસોટીમાંથી મેરિટ પદ્ધતિ હટાવાઈ