કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન…ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.

કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન…ફ્રી છો તો શાંતિથી વાંચજો. સુંદર ૧૧ વાતો સમજવા જેવી.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૧ – ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૨ – પહેલાંના લોકો લોટ જેવા હતા, લાગણીનુ પાણી નાંખી એ તો ભેગા થઈને બંધાઈ જતાં, આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણીનુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૩ – નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય,
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏બીજો માણસ આપણામા વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૪- દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૫ – માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૬ – તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૭- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૮ – જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૯ – જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૧૦ – ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધું સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જયારે રાહ જોવડાવે છે…ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જજજ આપે છે.
𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜
🙏૧૧ – આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે…
🙏🌹🙏🌹🙏🌹

વાયરલ સ્ટોરી……..