અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલ ના ગરબા રાખ્યા..

અનોખા ગરબા અને મટકી સાથેના ગરબા ગાઈ અમદાવાદની ક્રિષ્ના ગરબા એકેડમીના ગરબા ગ્રુપ એક જ ડ્રેસિંગ, એક સરખા મેકઅપ અને માથે મટકી મૂકીને અલગ અલગ સ્ટાઈલ ના ગરબા ગાયા આવા અનોખા અને અલગ જ સ્ટેપ સાથેના ગરબા નું આયોજન કરેલ હતુ.