બ્રેકીંગ ન્યૂઝ…..
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
આગામી 100 દિવસમાં ભરતીનું કરાશે આયોજન
ગૃહવિભાગ હસ્તકની વિવિધ સંવર્ગની ભરતી કરાશે
કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા રહી હતી પેન્ડિંગ
PSI, લોકરક્ષક અને ટેકનિકલમાં ભરતી કરાશે
પોલીસ સંવર્ગની 27,847 જગ્યા ભરાશે
હોમગાર્ડ્સ અને ગ્રામ્ય રક્ષક દળની ભરતી કરાશે