આજ રોજ દાણીલીમડા અને દાણીલીમડા આંબેડકર હોલ તેમજ મજૂરગામ વિસ્તાર માં Equitas Trust , સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હેલ્પ ફાઉન્ડેશન ના સહયોગ થી વેક્સિન સેન્ટર માં N95 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં Equitas Trust નાં C S R મેનેજર શ્રી મિલન વાઘેલા સહયોગ ફાઉન્ડેશન નાં પ્રવીણ વેગડા તેમજ હેલ્પ ફાઉન્ડેશન નાં નિલેશ કાપડીયા હાજર રહ્યા