ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથ

બ્રેકિંગ ન્યુઝ..
ગુજરાત ની નવી સરકારમાં ૨૦થી ૨૨ મંત્રી લેશે શપથ
જીતુ વાઘાણી,બ્રિજેશ મેરજા, નરેશ પટેલ ,ઋષિકેશ પટેલ, અરવિંદ રૈયાણી ,કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી ,કનુભાઇ દેસાઇ ,રાઘવજી પટેલ સહિતના ધારાસભ્યો લેશે શપથ..
મંત્રી તરીકે પસંદ થયેલા ધારાસભ્યોને ફોન કરવાનું શરૂ