*ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપની મોટી કાર્યવાહી*

પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ પૂર્વ જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિત 6 કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ