*દિલ્હી ખાતે શાહી મહેલ જેવી હોટલમાં રાત વિતાવશે ટ્રમ્પ*

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસે છે રાત તેઓ દિલ્હી ખાતે વિતાવશે ટ્રમ્પ કોઈ હોટલમાં રોકાણ નથી કરવાના પણ તેઓ મોટેરા સ્ટેડિયમના મોદી સાથેના અભિવાદન કાર્યક્રમ બાદ બપોરે 3.30 વાગે આગ્રા જવા માટે રવાના થશે એર ક્વોલિટી વર્લ્ડ હેલ્થના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ હોટલને રાખવી પડે છે. ટ્રમ્પના આગમનને નજરમાં રાખીને આખી હોટલના 438 રૂમ બુક કરી દેવામાં આવ્યા છે. ટ્રમ્પના કાફલા સીવાય હોટલમાં કોઇને ફરકવા દેવામાં નહીં આવે.