અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા. અમદાવાદના નીકોલ પોલીસ સ્ટેશન લાશ લઈ ને પહોંચ્યા હતા લોકો.વ્યાજખોર ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો કરી રહ્યા છે દાવો. જ્યાં સુધી વ્યાજખોરો ને ઝડપવામાં ના આવે ત્યાં સુધી લાશ નહીં લેવાનો પરિવારના લોકો દ્વારા કરાયો હતો ઇનકાર
https://youtu.be/0gfzR-WZL5E