સાંજના સુમારે અચાનક સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના આંચકા. સૌરાષ્ટ્રના જામનગરમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 રહી હતી. સાંજે 7.13 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો. સતત બે સેકન્ડ સુધી જમીન ધ્રુજી. લોકો ભયને લીધે બહાર દોડી આવ્યા હતા. જામનગર ડેપ્યુટી કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લામાં દરેક તાલુકામાં ભૂકંપના આંચકાની અસર જણાઈ છે પરંતુ કોઈ જાનહાનિ, નુકશાની થયાના અહેવાલ મળ્યા નથી.
Related Posts
*📌રાજકોટમાં એક વૃદ્ધાએ માનિસક બિમારીથી કંટાળી કર્યો આપઘાત*
*📌રાજકોટમાં એક વૃદ્ધાએ માનિસક બિમારીથી કંટાળી કર્યો આપઘાત* મવડી ગામમાં ઘરનાં ફળિયામાં પોતાના પર કેરોસીન છાંટી આગ ચાંપી જીવન…
ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા!
નર્મદા જિલ્લામાં ડિગ્રીધારી બેરોજગાર શિક્ષકોને નોકરીના અભાવે ખેતમજૂરી, દરજીકામ, સિકયોરોટી જેવા કામો કરવાની મજબૂર બન્યા! નર્મદા જિલ્લામા મોટી સંખ્યામાં સ્નાતક,…
सोच मे आपार शक्ति. – लेखक रमेश कुमार.
आपका हमारा मन सोच पर आधारित है। हम मन की ही करते है। इसलिए नफा नुकसान होता है । अगर…