ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે

ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે
હાઈકોર્ટમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરાશે
14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઈકોર્ટ બંધ રહેશે
17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ લાંબા સમય બાદ શરૂ થશે
કોરોનાને પગલે હાઇકોર્ટે પ્રત્યક્ષ સુનાવણી બંધ કરી હતી