*ટ્રમ્પના કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ ગુજરાતમાં કોઈને ખબર નથી તેવી સમિતીનું આપ્યું નામ*

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પીએ મોદી સાથે સંયુક્ત કાર્યક્રમને સંબોધિત કરવાના છે. જો કે આ કાર્યક્રમ પાછળ અધધધ કહી શકાય તેવો ખર્ચો થયો છે. ત્યારે આ કાર્યક્રમના આયોજકનું નામ રહસ્યમય રીતે સામે આવ્યું છે. તો કોણ છે આ કાર્યક્રમના આયોજક અને કોંગ્રેસ શું સવાલ ઉઠાવી રહી છે.નમસ્તે ટ્રમ્પ અંતર્ગત સીએમ રૂપાણી સહિતના અધિકારીઓ બેઠક કરે છે યજમાનની ભૂમિકા ભજવી રહ્યાં છે હાઉડી મોદીની જેમ કોઈ ચોક્કસ ગ્રુપ સામે નથી આવ્યું હાઉડી મોદીનું આયોજન ટેકસાસ ઈન્ડયા ફોરમે કર્યુ હતું સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આયોજક અંગેની માહિતી આપી હતી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને ગુજરાત સરકારની માહિતીમાં ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિનું નામ નથી
પ્રચાર માટે હોર્ડિગ્સમાં આયોજકનું નામ પણ નથી