જામનગરના યુવા સામાજિક કાર્યકર્તા નિકુલદાન ગઢવીને જન્મદિવસની ઇન્ડિયા ક્રાઇમ મિરર તરફથી હાર્દિક શુભેચ્છાઓ
જામનગર: તારીખ 21.7.1991 એ જન્મેલ જામનગર નિવાસી યુવા સામાજિક કાર્યકર્તા તેમજ ગઢવી સમાજના સેવાભાવી યુવાન નિકુલદાન જશવંતદાન ગઢવીનો આજે જન્મદિવસ છે નિકુલદાન ગઢવી શહેરમાં અને સમાજમાં ઘણી સેવાકીય પ્રવૃતિઓથી જોડાયેલ છે તેમજ પ્રજાજોગ સેવાકાર્ય માટે હંમેશા આગળ રહેવાની તત્પરતા દાખવે છે. તેમના બોહળા મિત્રવર્તુળના લીધે તેઓ તમામ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે રક્તદાન કેમ્પ, જી જી હોસ્પિટલ ખાતે સેવા અને અન્ય કાર્યમાં અગ્રણી રહેતા જોવા મળે છે.
નિકુલદાન ગઢવીને ઇન્ડિયા ક્રાઇમ મિરર વતી તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. માં મોગલના આશીર્વાદ સદૈવ તેમના પર બન્યા રહે અને તેઓ ઉતરોતર પ્રગતિ સાથે તેમના આનંદમય જીવનની શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.