ભરૂચના કુખ્યાત પ્રોહિ બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા છેલ્લા બે વર્ષથી કૂલ ૦૬ ગુન્હામા વોન્ટેડ જયેશ રમણ પટેલ તથા ૦૪ ગુન્હામા વોન્ટેડ અક્ષય વસાવાને ભરૂચ ખાતેથી ઝડપી પાડતી
ભરૂચ એલ.સી.બી

ભરૂચ જીલ્લાના અલગ અલગ પો.સ્ટે ના કૂલ.૦૫ ગુન્હામાં વોન્ટેડ ભરૂચના કુખ્યાત પ્રોહિ બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા છેલ્લા બે વર્ષથી કૂલ ૦૬ ગુન્હામા વોન્ટેડ જયેશ રમણ પટેલ તથા ૦૪ ગુન્હામા વોન્ટેડ અક્ષય વસાવાને ભરૂચ ખાતેથી ઝડપી પાડતી
ભરૂચ એલ.સી.બી

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગાર ની ગેરકાયદેશર પ્રવુતિ અટકાવવા અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા આપેલ સુચના આધારે
પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા એલ.સી.બી ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જીલામા પ્રોહીબીશનના ગુન્હાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામા આવેલ દરમિયાન હ્વુમન ઇન્ટેલીઝન્સ તથા ટેકનિકલ સર્વેલંન્સથી મળેલ હકીકત આધારે બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ તથા જયેશ રમણ પટેલ તથા અક્ષય વસાવા નાઓને ચાવજ રાધે રેસીડન્સી ભરૂચ ખાતેથી એલ.સી.બી દ્રારા ઝડપી પાડવામા આવેલ છે. સદર ત્રણેવ આરોપીઓની પુછપરછમાં રાહુલ ભરૂચ જીલ્લાના ૦૫ પ્રોહિ ગુન્હામા તથા જયેશ ભરૂચ જીલ્લાના ૦૬ પ્રોહિ ગુન્હામા તથા અક્ષય ભરૂચ જીલ્લાના ૦૩ પ્રોહિ ગુન્હામા તથા સુરત શહેર ઇચ્છાપુર પો.સ્ટેના ૦૧ પ્રોહિ ગુન્હામા વોન્ટેડ હોવાની હકીકત મળી આવેલ છે. જે તમામ આરોપીઓની કાયદેશરની કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પો.સ્ટે પાર્ટ સી- ગુ.ર.નં. ૦૦૪૮/૨૦૨૧ ના કામે અટક કરી આગળની તપાસ ભરૂચ એલ.સી.બી નાઓ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપી
(૧) રાહુલ કિશોરભાઇ કાયસ્થ રહે, શીલ્પી ડ્રીમ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ ૫૦૨ સ્વામીનારાયણ મંદિર
પાસે ભરૂચ.
(૨) રજનીકાંત ઉર્ફે જયેશ રમણભાઇ પટેલ રહે, ઘર ૫૮ કસક નવીનગરી નવજીવન સ્કૂલ પાસે
ભરૂચ.
(૩) ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઇ વસાવા રહે, ચાવજ રાધે રેસીડન્સી મકાન નં.૬૩ ભરૂચ.
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ
 મોબાઇલ નંગ – ૦૨ કિ.રૂ.૧૫૦૦/-
વોન્ટેડ ગુન્હાઓની વિગત
(૧) રાહુલ કિશોર કાયસ્થ
(૧) જંબુસર પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૦૬૪/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૨) જંબુસર પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૦૬૫/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(3) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૩૬૧/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૪) ઝઘડીયા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૧૩૧૩/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૫) ભરૂચ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૦૪૮/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૨) રજનીકાંત ઉર્ફે જયેશ રમણભાઇ પટેલ
(૧) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૧૩૧/૨૦૧૯ પ્રોહિ એક્ટ મુજબ
(૨) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૧૬૫/૨૦૧૯ પ્રોહિ એક્ટ મુજબ
(૩) ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૧૬૩/૨૦૨૦ પ્રોહિ એક્ટ મુજબ
(૪) ભરૂચ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૦૪૮/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૫) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૩૬૧/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૬) ઝઘડીયા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૧૩૧૩/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૩) ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઇ વસાવા
(૧) ભરૂચ તાલુકા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૦૪૮/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૨) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૩૬૧/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૩) ઝઘડીયા પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૧૩૧૩/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ
(૪) સુરત શહેર ઇચ્છાપુર પો.સ્ટે ગુ.ર.નં. પાર્ટ સી- ૦૮૭૯/૨૦૨૧ પ્રોહિ એક્ટ મુજબ

 પકડાયેલ આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ

(૧) રાહુલ કિશોર કાયસ્થ
(૧) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૧૩/૨૦૧૭ (૧૧) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૪૪૮/૨૦૧૯
(૨) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૪૧/૨૦૧૭ (૧૨) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૫૬૮/૨૦૧૯
(૩) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૬૨/૨૦૧૮ (૧૩) ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૪૫૫/૨૦૧૫
(૪) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૧૪/૨૦૧૯ (૧૪) ભરૂચ શહેર સી ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૦૧૫૯/૨૦૨૦
(૫) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૦૭/૨૦૧૧૯ (૧૫) અંકલેશ્વર રૂરલ પો.સ્ટે ગુ.ર.નં. III-૧૩૪/૨૦૧૮
(૬) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૧૩૧/૨૦૧૯ (૧૬) નબીપુર પો.સ્ટે ગુ.ર.નં. III-૧૩૩/૨૦૧૯
(૭) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૧૫૫/૨૦૧૯ (૧૭) નબીપુર પો.સ્ટે ગુ.ર.નં. III-૨૫૦/૨૦૧૯
(૮) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૨૮૮/૨૦૧૯ (૧૮) નબીપુર પો.સ્ટે ગુ.ર.નં. III-૪૦૯/૨૦૧૯
(૯) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૨૮૯/૨૦૧૯ (૧૯) નબીપુર પો.સ્ટે ગુ.ર.નં. III-૪૧૨/૨૦૧૯
(૧૦) ભરૂચ શહેર એ ડીવીઝન પો.સ્ટે ગુ.ર.નં. III-૪૪૭/૨૦૧૯ (૨૦) પાલેજ પો.સ્ટે ગુ.ર.નં. III-૧૫૬/૨૦૧૮

(૨) રજનીકાંત ઉર્ફે જયેશ રમણભાઇ પટેલ
(૧) ભરૂચ જીલ્લામા ૦૪ પ્રોહિબીશનના ગુન્હાઓમા પકડાયેલ છે.
(૨) વડોદરા ગ્રામ્યના હાલોલ તથા વાઘોડીયા પો.સ્ટે પ્રોહિ ગુન્હામા પકડાયેલ છે.
(૩) નર્મદા જીલાના તિલકવાડા પો.સ્ટે પ્રોહિ ગુન્હામા પકડાયેલ છે.
(૪) છોટાઉદેપુર જીલાના નસવાડી પો.સ્ટે પ્રોહિ ગુન્હામા પકડાયેલ છે.

(૩) ચિંતન ઉર્ફે અક્ષય જસવંતભાઇ વસાવા
(૧) ભરૂચ જીલાના એ ડીવીઝન પો.સ્ટે ના પ્રોહિબીશન ગુન્હામા પકડાયેલ છે.

કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તથા હે.કો અજયભાઇ, ઇરફાનભાઇ, સંજયદાન, જયેન્દ્રભાઇ, હિતેશભાઇ, જોગીદાન, તથા પો.કો.મહિપાલસિંહ, વિશાલભાઇ વેગડ તથા ફિરોજભાઇ તથા કિશોરભાઇ એલ.સી.બી ભરૂચનાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.