ગુજરાતની મધર ટેરેસા
તરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં કેન્સરનો ઈલાજ કરે છે

ગુજરાતની મધર ટેરેસા રાજપીપલાના ડો.. દમયંતીબા


ગુજરાતની મધર ટેરેસા
તરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં કેન્સરનો ઈલાજ કરે છે

આ એક રૂપિયો પણગાયોના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગા કરે છે.

રાજપીપળામાં રહેતા માનવતા વાદી અને નિશ્વાર્થ ભાવે સેવાભાવી ડો. દમયંતીબાની અનોખી લોકસેવા

આયુર્વેદ અને વનસ્પતિઓમાંથી બનાવે છે કેન્સરની દવા.અનેક બહેનોમાં ગર્ભાશયના કેન્સર મટાડયા

દર મહિને ૧ થી ૧૨વર્ષના બાળકને વિનામૂલ્લેસુવર્ણપ્રાશના ટીપા પીવડાવવામાં આવે છેજેપી બાળકનો શારીરિક બૌદ્ધિકવિકાસ થાય

ગરીબ બહેનોને ભણાવવા માંમદદ કરી
બાપ વગર ની દિકરીઓનેપિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને કન્યાદાનકરે છે.

બહેનો પોતાનાપગભેર થાય એના માટે 1500થી વધુ બહેનોને
બહેનોને સિવણ અને બ્યુટી પાર્લરનીતાલીમ આપી તેમને સ્વનિર્ભર કર્યા છે.અને આ બહેનો મહિને પાંચ હજાર થી પચાસ હજાર કમાતી થઈગઈ છે.

પાંચ વરસના ભૂલકાથીમાંડીને ૮૦ વર્ષની વૃદ્ધા બેહેનોસ્વસ્થ
અને નિરોગી રહે એના માટેડો. દમયંતીબા રોજ મફત યોગ
ક્લાસીસ ચલાવીને યોગની તાલીમપૌતે જાતે આપીને સ્વસ્થ ભારતનિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

લકવાના ર્દીઓ માટે વનપતિઓઅને જડીબુટ્ટી વાટીને દવા તૈયારકરીને પીવડાવીને લકવા ના દર્દીઓનેપણ પથારીવશ હતા તેને પણ ઉભાકર્યા છે.

રાજપીપલા, તા 17


કોરોના કાળ મા સૌથી વધારે મહત્વ જો કોઈને મળતું હોય તો એ છે ડોક્ટર. જેમણે અસંખ્ય કોરોનાના દર્દીઓને સાજા કર્યા છે. અને અસંખ્ય લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે. ડોક્ટરને લોકોએ ભગવાનનો દરજ્જો આપ્યો છે એવા ડોક્ટર સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બન્યા છે. પણ આજે આપણે ગુજરાતની મધર ટેરેસા તારિકા જાણીતા સેવા ભાવિ અને માનવતાવાદી એવા ડોક્ટરની વાત કરવી છે જે કેન્સર જેવી દારૂણ અને મોંઘી બીમારીની સારવાર માત્ર એક રૂપિયામા કરે છે. અને આ આ એક રૂપિયો પણ પોતાના માટે નહીં પણ ગાયોના સંરક્ષણ માટે ફંડ તરીકે ભેગા કરી ગૌ સેવા કરે છે. એમનું નામ છે ડો. દમયંતીબા સિંધા. રાજપીપલાના ડો. દમયંતીબા છેલ્લા છેલ્લા દસ વરસથી ફક્ત કેન્સરનો ઈલાજ કરે છે. કેન્સરના ઈલાજ પાછળ લાખોનો ખર્ચ થતો હોવા છતાં ઘણા દર્દીઓ સારા થતાં નથી પણ દેશ વિદેશમાંથી દમયંતીબા પાસે આવતા દર્દીઓનોવિના મુલ્યે ઈલાજ થાય છે. અને દર્દીઓ સારા થઈને જાય છે.
આવો આજે આપણે નિશ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા રાજપીપલાનાડો. દમયંતીબા
સિંધાને મળીએ



આ છે ડો. દમયંતીબા.
તેઓ આયુર્વેદ વનસ્પતિઓઅને જદીબુટ્ટીઓ માંથી દવા બનાવે છે.જેનાથી કેન્સર, લકવા, ડાયાબિટીસ, નિઃસંતાન દંપતી, ચામડીના રોગો, સફેદ કોઢ, કિડની, પથરી વગેરે નો ઈલાજ કરે છે.કેન્સરની દવા બનાવી અનેક બહેનોમાં ગર્ભાશયના કેન્સર તેમણે મટાડયા છે.લકવાના ર્દીઓ માટે વનપતિઓ
અને જડીબુટ્ટી વાટીને દવા તૈયારકરીને પીવડાવીને લકવા ના દર્દીઓનેપણ પથારીવશ હતા તેને પણ ઉભાકર્યા છે.
દમયંતીબા એ કોરોનાના દર્દીઓની પણ સારવાર કરીને કોરોના પોઝીટીવમા સાજા કરી નેગેટિવ બનાવ્યા છે.રાજપીપલા ની જિગીષા પટેલને કોરોના પોઝીટીવ આવતા ખુબ ગભરાઈ ગઈ હતી. પણ તેણે ડો.દમયંતીબા પાસે સારવાર લેતા સારી થઈ ગઈ હતી.એ ઉપરાંત એમણે આરોગ્ય માસ્ક ડ્રોપ બનાવ્યા છે જે માસ્કમાં બે ટીપા નાખીને માસ્ક પહેરવાથી 5 કલાક સુધી ઓક્સિજન મળતો રહે છે.
એ ઉપરાંત દર મહિને ૧ થી ૧૨વર્ષના બાળકને વિનામૂલ્લેસુવર્ણપ્રાશના ટીપા પીવડાવે છેજેપી બાળકનો શારીરિક બૌદ્ધિકવિકાસ થાય

હવે આપણે ડો.દમયંતીબાના બીજા સ્વરૂપને પણ નિહાળીએ. દમયંતીબા ને શરૂઆતથી લોકોની સેવા કરવાની ભાવના હતી. તેથીગરીબ બહેનોને ભણાવવા માં મદદ કરી
બાપવગર ની દિકરીઓને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને કન્યાદાન કરે છે.આવી ઘણી કન્યાઓનું કન્યાદાન કર્યું છે.સપના નામની દીકરીભણવા જતી નહોતી તો તેને સ્કૂલમાં દાખલ કરી તેને નોટો પુસ્તકો,કપડાં વગેરે જરૂરિયાતની વસ્તુઓઅપાવીમદદ કરી છે.

પોતે યોગ કોચ હોવાથી છેલ્લાપાંચ વરસના ભૂલકાથી
માંડીને ૮૦ વર્ષની વૃદ્ધા બેહેનો સ્વસ્થઅને નિરોગી રહે એના માટેડો. દમયંતીબા રોજ મફત યોગક્લાસીસ ચલાવીને યોગની તાલીમપૌતે જાતે આપીને સ્વસ્થ ભારતનિર્માણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.એ ઉપરાંતબહેનો પોતાના
પગભેર થાય એના માટે 1500થી વધુ બહેનોનેબહેનોને સિવણ અને બ્યુટી પાર્લરનીતાલીમ આપી તેમને સ્વનિર્ભર કર્યા છે.અને આ બહેનો મહિને પાંચ હજાર થી પચાસ હજાર કમાતી થઈગઈ છે.એ ઉપરાંત તેઓ ભૂખ્યાને ભોજન, ગરીબોને ચપ્પલ, વસ્ત્રોનું દાન, ઉપરાંત કોરોના કાળમાં અસંખ્ય લોકોને નિઃશુલ્ક ઉકાળાનું વિતરણ કર્યું છે.

આ કામગીરી માટે ડો. દમયંતીબાને 95 જેટલાં એવોર્ડ સન્માન થી સન્માનિત કર્યા છે જેમાં કોરોનાવાયરસ એવોર્ડ,વુમન એક્સિલન્સ એચિવમેન્ટ એવોર્ડ, નારી રત્ન સન્માન, હેલ્થ કેર આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ, જીનિયસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન, લીજેન્ડ ઓફ ધ વર્લ્ડ રેકોર્ડસહિત અનેક એવોર્ડથી તેઓ સન્માનિત થઈ ચુક્યા છે.સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. ખરેખર દમયંતીબા ગુજરાતના સાચા અર્થમાં મધર ટેરેસા છે.દમયંતીબાઆવી જ રીતે લોકોની સેવા કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ


તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા