UKમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ

UKમાં ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ, એક હજુ આઈસોલેશનમાં, 4 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરિઝ પહેલા વધી મુશ્કેલી