અમદાવાદ 144મી રથયાત્રા પર એક નજર…
23 હજાર પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે… પોલીસ કમિશ્નર
કોવિડ પ્રોટોકોલ સાથે નીકળશે રથયાત્રા… રાજ્ય સરકાર
3 રથ અને 5 વાહનોની હાજરીમાં નીકળશે રથયાત્રા…
4 થી 5 કલાકમાં પૂર્ણ થશે રથયાત્રા..
રથયાત્રાની મંગલા આરતી કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ…
પહિંદ વિધિ કરશે મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી….
મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું…
રથયાત્રાના રૂટ પર કરફ્યુ લાગુ કરવામાં આવશે…
રથયાત્રા દરમ્યાન દર્શનાર્થીઓને રોડ પર પ્રવેશ નહીં અપાય..
ટીવીના માધ્યમથી ભક્તો લેશે દર્શનનો લાભ…
ખલાસીઓ માટે RTPCR ટેસ્ટ ફરજીયાત…
શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારના બ્રિજ બંધ રહેશે…