અમદાવાદ ના મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ જીવન એપાટમેન્ટ મા રહેતો રાઠોડ અગાપે ૧૯ વષઁ નો યુવાન ઝાંઝરી ના પાણી ના ધોધ મા ડુબી જતા ઘટના પર જ મોત નીપજીયું
ત્રણ મિત્ર યુવાનો સાથે આજે સવારે બાઈક લઈ ને ઝાંઝરી ખાતે ના નદી ના ધોધ મા ન્હાવા જતા રાઠોડ અગાપે ધોધ ના ઉંડા વ્હેણ મા તણાઈ ને ડુબી જતા તેનુ મોત થયેલ હતો
મુતક યુવાન રાઠોડ અગાપે ધનવન્તરી હોસ્પિટલ મા હંગામી ધોરણે કરતો હતો નોકરી