રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો
30 હજાર ગૂગલ ફોર્મ તો અમારી પાસે પડ્યા છેઃ અમિત ચાવડા
જેમના સ્નેહીના મોત થયાં એમણે ભરેલા છે ફોર્મ,
સરકારની અણ આવડતના કારણે થયાં મોત,
સરકારી આંકડા પ્રમાણે કોરોનાથી 10 હજાર 7 મોત
ઇન્ડિયા ક્રાઇમ મિરર