જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા

જોધપુર જેલમાં બંધ બળાત્કારી આસારામની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા

સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે સુનાવણી

ખોટી રીતે જેલની બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યાનો સરકારી વકીલનો આરોપ