જમાલપુર ચાર રસ્તા પાસે તસ્કરોનો ત્રાસ

જમાલપુર ચાર રસ્તા પાસે તસ્કરોનો ત્રાસ

કોરોના દર્દીની સારવાર માટે રૂપિયા લઈને જતા ઇસમનો પર્સ ચોરાયો

શિફા હોસ્પિટલ પાસે પાર્ક કરેલી ગાડીમાંથી પર્સની ચોરી

ગાયકવાડ હવેલી મથકમાં 2.45 લાખની ચોરીની ફરિયાદ નોંધાઇ