ગુજરાતમાં લૉકડાઉન અંગે હાલ કોઈ વિચારણા નથી

ગુજરાતમાં લૉકડાઉન અંગે હાલ કોઈ વિચારણા નથી, જો જનતા યોગ્ય રીતે માસ્ક પહેરે, પહેરાવે, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરે અને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે તો હાલની કોરોનાની પીકને નાથી શકાશે : નીતિન પટેલ