એકટિવા ચાલક ને કારે ટક્કર મારતા એકટિવા ચાલક ઓવરબિજ પર થી નીચે પટકાયો

અમદાવાદ ના હાટકેસવર CTM ને જોડતા ઓવરબિજ પર ની ઘટના

એકટિવા ચાલક ને કારે ટક્કર મારતા એકટિવા ચાલક ઓવરબિજ પર થી નીચે પટકાયો

ગંભીર હાલત મા યુવક ને ૧૦૮ મા સારવાર માટે લઈ જવાયો

જ્યારે કાર ચાલક સગીર વય નો હોવા નું સ્થાનિક ઓ એ જણાવ્યું

ખોખરા શ્મસાનગૃહ ના ગેટ ની સામે જ યુવાન ઓવરબિજ પર થી નીચે પટકાતા તેને ગંભીર ઈજા ઓ સાથે નાજુક હાલત મા હોસ્પિટલ ખસેડાયો

કથિત સગીર વય નો કાર ચાલકે પરિવાર ને જાણ કરતા પરિવારે કાર નો કબજો લઈ ને કાર ને પુલ નીચે ઉતારી તે ફરાર થઈ ગયો