યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે

પાવાગઢ મંદિર 10 જૂન સુધી બંધ

અંબાજી મંદિર 4 જૂન સુધી બંધ

દ્વારકાધીશ મંદિર 4 જૂન સુધી બંધ

ડાકોર મંદિર 14 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે

સોમનાથ મંદિર 11 મેથી અચોક્કસ મુદત સુધી બંધ છે

યાત્રાધામ શામળાજી મંદિર આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે ખૂલશે