માત્ર એક દિવસના બાળકને Mis C થયો હોવાનો રાજ્યનો પ્રથમ કેસ સામે આવ્યો
ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો
Mis C ના આતંક વચ્ચે આવ્યા અતિ ગંભીર સમાચાર
માત્ર જન્મના 12 કલાકમાં જ બાળકને થયો Mis c
જન્મતાની સાથેજ બાળકને થયો Mis c
માતાને પ્રેગ્નન્સીના દોઢ મહિના પહેલા કોરોના થયો હતો જેના કારણે બાળકને જન્મતાની સાથે mis C થયો
જન્મજાત બાળકને Mis c થતાં તબીબો માટે પણ ચિંતાનો વિષય
એક દિવસનો બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યું છે
Mis c થતાં બાળકને નવજાત શિશુના Icu માં ઓકસીજન ઉપર રાખવામાં આવ્યું