IRFC દ્વારા ઇન્ડિયા INX પર 1 અબજ ડોલરના ઈશ્યુનું લિસ્ટિંગ

મુંબઈ ભારતીય રેલવે મંત્રાલયની એકમાત્ર ધિરાણ સંસ્થા ઈન્ડિયન રેલવે ફાઈનાન્સિંગ કોર્પોરેશન(આઈઆરએફસી)એ , વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે ઈન્ડિયા આઈએનએક્સના 2 અબજ ડોલર યુએસ ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ (જીએસએમ) પર ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ બે તબક્કામાં 1 અબજ ડોલર એકત્ર કર્યા છે. આ બોન્ડ્સને ઈન્ડિયા આઈએનએક્સના ગ્લોબલ સિક્યોરિટીઝ માર્કેટ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવ્યાં છે.