અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા

અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું

નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા

પોલીસે મોબાઈલ ફોન,વાહન સહિત 88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો