૨૧ મી મે ના રોજ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની જન્મ જયંતી પ્રસંગે કોટવિસ્તાર માં રહેતા મધ્યમવર્ગ અને તેનાથી પણ નીચેની કક્ષા એ જીવતાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાશે…
છોટાલાલ ની ધર્મશાળા શાહપુર ખાતે યોજાનાર આ કાર્યક્રમ પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરતસિંહ સોલંકી ના વડપણ માં થશે….
આ માહિતી ગુજરાત કોંગ્રેસ અગ્રણી પંકજ શાહે આપી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ.