અમદાવાદના બહેરામપુરા માં સાબિર ભાઈ કાબલી વાળાનો વિરોધ કરાયો

અમદાવાદના બહેરામપુરા માં સાબિર ભાઈ કાબલી વાળાનો વિરોધ કરાયો

કોરોનામાં રાહત આપતી કોઈ પણ સુવિધા અત્યાર સુધી પહોંચી ન હોવાનું જણાવીને સ્થાનિકોએ કર્યો વિરોધ

સોશિયલ મીડિયામાં વિડિયો થઈ વાઇરલ.. વિડીયો ક્યારનો જેની કોઈ પુષ્ટિ નહીં.. પાર્ટીના બેનરમાંથી સબીર કાબલીવાળા નો ફોટો હટાવવા કરાઈ માંગ … લોકોમાં તેમના આપેલ જવાબથી જોવા મળી રહ્યો છે રોષ..