કેજરીવાલે CM તરીકે ત્રીજી વાર શપથ લીધા

નવી દિલ્હી દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે અહીં ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા. રામલીલા મેદાન ખાતે યોજવામાં આવેલા શપથવિધિ કાર્યક્રમમાં દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નર બૈજલે એમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા