1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન સાથે જોડાયેલા 1700 સિનિયર તબીબો ધરણા પર ઉતાર્યા છે.15 માંગણીઓ સાથે તબીબોની મહામારી વચ્ચે પ્રોફેસર તબીબોની હડતાળ શરુ થઈ છે.2008 થી પેન્ડિંગ રહેલી 15 માંગણીઓ અનેક રજુઆત બાદ પણ સરકાર વિચારણા નહીં કરતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. સાતમા પગાર પંચના લાભથી પણ 1700 જેટલા ડોક્ટરો વંચિત રહ્યાં હોવાનું સિનિયર ડોક્ટરોએ જણાવ્યું હતું. કોરોના કાળમાં તમામ ડોક્ટરો કામથી અળગા રહેતો કફોડી હાલ સર્જાવાના એંધાણ છે. 10 વર્ષની સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેક્ટિસની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. GPSC પરીક્ષાઓમાં સરકારી મેડિકલ અને સંલગ્ન કોલેજોમાં ફરજ બજાવતાં પૂર્ણકાલીન શિક્ષકોને પ્રાથમિકતા આપવાની માંગ પણ કરાઈ છે.
Related Posts
*સોબ્રીમેસા એન્ડ સીએસ્ટા*
*શબ્દનો અનુવાદ થઈ શકે, સુખનો નહીં. * કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, ભાવ નહીં. *આ વિશ્વ ભાષા પર…
ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને સત દેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ વારંવાર દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી.
બોટાદમાં રહેતી મહિલાએ દામનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં દુષ્કર્મનો આરોપ લગાવતાં મહિલાએ લાઠીના નારણનગર…
કોરોના સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય.
કોરોના સંક્રમણ વધતા સાવચેતીના ભાગ રૂપ દેવમોગરા માતાજીનું મંદિર આજ થી સંપૂર્ણ બંધ રાખવા માટે લેવાયો નિર્ણય. રાજપીપળા,તા.12 કોરોના વાયરસની…