ગાંધીનગર ખાતે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ- ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
અમદાવાદ: દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADC એ 30 એપ્રિલ 2021ના રોજ પોતાના કમાન્ડનું હસ્તાંતરણ કરવાના પ્રસંગે કમાન્ડ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યો હતો અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.