ચોટીલા મંદિર 10 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ

ચોટીલાના ભક્તો માટે માઠા સમાચાર
ચોટીલા મંદિર 10 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ
અગાઉ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો
સંક્રમણ વધતા વધુ દસ દિવસ દર્શનાર્થીઓ માટે મંદિર બંધ