આજતકના જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન

કોરોનાએ દેશનાં નામાંકિત પત્રકારનો લીધો ભોગ

આજતકના જાણીતા ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું નિધન

કોરોના વાયરસથી સંક્રમિત હતા રોહિત સરદાના

દિલ્હીની મેટ્રો હોસ્પિટલમા હતા દાખલ

10 દિવસથી સરદાનાની ચાલતી હતી સારવાર

કોરોનાની સારવાર દરમિયાન અચાનક બગડી તબિયત