સરખેજ ગામના લોકોએ 3 દિવસમા કોરોના કેર સેન્ટર બનાવ્યુ –
પ઼વતઁમાન કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાન મા લઈ સરખેજ ગામ તથા આજુબાજુના ગામ ના નગરજનો ને મહામારી મા સારવાર મળી રહે તે હેતુથી કમલેશભાઈ ત્રિપાઠી તથા નવજીવન હોસ્પિટલ દ્વારા સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતી ની વાડી મા 20બેડ ની ઓકસીજન સાથે નુ કોરોના કરે સેન્ટર ચાલુ કરેલ છે.