મામલતદાર કચેરીએ તલાટીએ નોંધ પડાવવા માટે 500ની માંગણી

હળવદ: પંથકમાં સરકારી કામકાજ માટે સરકારી બાબુને કામકાજ ઝડપી કરવા માટે અધિકારીઓને નિવેજ ધરાવો તો તાત્કાલિક કામ થાય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. હળવદ મામલતદાર ઓફીસ હળવદના તલાટીનો નોંધ કરાવવા માટે 500ની માંગણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે.