ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ

ગાંધીનગરના કોલવડા ખાતે આવેલ આયુર્વેદિક હોસપિટલના ઓક્સિજન પ્લાન્ટનુ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થનાર પ્લાન્ટનુ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નીરિક્ષણ કર્યુ હતું