સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું

સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું , સારવાર મોંઘી બનીઃ સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડ હાઉસફૂલઃ આઈસીયુમાં કિડિયારાની માફક ઊભરાતા દર્દીઓ





હોસ્પિટલના દર્દીઓ ઉપરાંત ૩૦૮ હોમ ક્વોરન્ટાઈનના વડોદરા શહેર જિલ્લામાં કોરોના તેજ રફતારથી દર્દીઓનો સમાવેશ થાય છે . આવી દાસ્સવકરતી જતી પ આગળ વધી રહ્યો છે . જેના વાવાઝોડાની તેજ રફતારમાં રિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના સંક્રમિતોના દિવસે દિવસે માનવીઓના મોતની કિંમત સસ્તી અને કેસો સતત વધી રહ્યા છે . જેમાં આજે વધુ ૫૪૫ પોઝિટિવ સારવાર મોંઘી બની રહી છે . તંત્ર દ્વારા રોજે રોજ ખૂણે દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે . જ્યારે બિનસત્તાવાર ખાચરે જગ્યાઓ શોધી શોધીને બેડની સંખ્યા વધારવાને રીતે મૃતાંક ૧૪૬ છે , જે આંક મોડી સાંજે પોણા બસોને માટેના મરણિયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . જેમાં વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે . નફફટ તંત્ર સફળ રહેવા છતાં પણ એવી સ્થિતિ ઉદ્ધવી રહી છે કે તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર સરકારી અને ખાનગી હોસ્પિટલોના બેડ મેળવવાને માટે આઠના મોતને બહાલી આપી રહ્યું છે . અત્યાર સુધીના જતા હાઉસફુલના પાટિયા ઝૂલતા જોવા મળે છે . જેમાં કુલ ૩૬૮૧ દર્દીઓમાં આજના ૫૪૫ દર્દીઓના વગદારોને પણ માંડ માંડ બેડ મળે એવી સ્થિતિ સર્જાઈ વધારા સાથે એનો આંક ૩૭૪૩૬ સુધી પહોંચ્યો છે , જે છે . દિવસે દિવસે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ કુદકેને આ તબક્કાનો વિક્રમી આંક છે . આજે વડોદરા શહેરના ભૂસકે વધારો થતા આઈસીયુમાં કીડીયારાની માફક ૨૯ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૩ જેટલા વિસ્તારોમાં ઉભરાતા દર્દીઓને કારણે ત્યાં પણ વેઇટિંગ જેવી સ્થિતિ કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે . આજરોજ લેવાયેલા સર્જાઈ રહી છે . જેને કારણે કેટલાક ગંભીર દર્દીઓને ૬૩૬૫ સેમ્પલોમાંથી ૫૮૨૦ નેગેટિવ અને ૫૪૫ ૫ આઈસીયુમાં ખસેડતી વખતે માર્ગમાં જ અંતિમ શ્વાસ ોઝિટિવ આવ્યા છે . સત્તાવાર રીતે ગણાયેલા ૨૯૪ મૃ લઈ લે છે . આવી કરૂણ સ્થિતિ સર્જાઈ છે . આ બધા વચ્ચે તાંકમાં વધુ આઠનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની કોરોનાના દર્દીઓની સંખ્યા પણ કુદકેને ભૂસકે વધારો થઇ સંખ્યા ૩૦૨ સુધી પહોંચી છે . હાલમાં કુલ પ ૬૫૪ જેટલા રહ્યો છે . જેમાં આજે વધુ ૧૪૬ દર્દીઓનાં મોત નિપજ્યાં કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે . જેમાં ૫૦૭૫ છે . એક તરફ કોરોનાનો કહેર રોકેટ ગતિએ કૂદકે ને ભૂસકે સ્ટેબલ , ૩૪૪ ઓક્સિજન ઉપર અને ૨૩૫ વેન્ટિલેટર આગળ ને આગળ વધી રહ્યો છે . જ્યારે બીજી તરફ તંત્રના ઉપર સારવાર લઈ રહ્યા છે . આજે સરકારી હોસ્પિ આયોજનો અને કોરોના વચ્ચે અન્ન અને દાતનો વેર હોય ટલોમાંથી ૮ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૩૧ તેમજ એવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે . આવા સમયે ઊભી હોમ આઇસોલેશનમાંથી ૩૦૮ દર્દીઓને રા આપવામાં થયેલી કટોકટીભરી સ્થિતિમાં દિવસેને દિવસે કોરોનાને આવી છે . આમ દિવસ દરમિયાન ૩૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ લઈને મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે . આજે કરવામાં આવ્યા છે . ગતરોજ સુધી કરાયેલા ૩૧૧૩૩ વધુ ૧૪૬ લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે , જ્યારે દર્દીઓમાં વધુ ૩૪૭ નો ઉમેરો થતાં સંખ્યા ૩૧૪૮૦ અત્યાર સુધી આ તબક્કાના સૌથી વધુ ૫૪ પ વ્યક્તિઓ થતાં હવે એનો આંકડો ૩૧ હજારને આંબી ૩૨ હજારની પોઝિટિવ આવતાં આવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા નજીક પહોંચી ગયો છે . કોવિડ -૧ ન્ના જે દર્દીઓના રિપ છે . કોરોનાનો વ્યાપ એટલા મોટા પ્રમાણમાં જોવા મળી શોર્ટ પોઝિટિવ આવતા હોય છે તેઓના સંપર્કમાં આવેલ રહ્યો છે કે દર્દીઓ જલદી સાજા થતા નથી તેમજ એમનામાં વ્યક્તિઓને પ્રેમ ક્વૉરન્ટાઈન કરવામાં આવે છે . આવી કોઈ ને કોઈ નવા સિમટમ્સ જોવા મળતાં તબીબીઆલમ ૯૮૬૩ વ્યક્તિઓને હોમ વોરન્ટાઈન કરાઈ છે . આમ પણ કોરોનાની ચાલને પારખી શકતું નથી , જેને કારણે હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે અત્યંત આજે સરકારી હોસ્પિટલોમાંથી માત્ર આઠ દર્દીને રજા વિકટ બની રહી છે . જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ આપવામાં આવી છે , જ્યારે ખાનગી હોસ્પિટલોમાંથી ૩૧ ગણતરીઓ ઊધી પડતાં માથું ખંજવાળી રહ્યા છે , એટલું દર્દીઓને રજા આપવામાં આવી છે . આમ ખાનગી અને જ નહિ કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે . સરકારી હોસ્પિટલોમાંથી માત્ર ૩૯ દર્દીઓને રજા અપ જ્યારે કોરોના દિવસે ને દિવસે વામનમાંથી વિરાટ પછીથી ઈ છે . જયારે રજા અપાયેલા કુલ દર્દીઓની સંખ્યામાં પણ હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે . આજે માત્ર ૩૪૭ ને નજરે પડી રહ્યો છે , એવી લાગણી શહેરના શહેરીજનો રજા અપાઈ છે . જેમાં ૮ સરકારી અને ૩૧ ખાનગી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તી રહી છે .